Toy House

==> અદ્યતન મનોરંજક ઉપકરણો દ્વારા બાળકોના તન,મન અને આત્મામાં જે શ્રેષ્ઠ છે તેને ઉજાગર કરવું..

==>“ ભાર વિનાના ભણતર “ ના ધ્યેય સાથે “ બેટર એવરી ડે” ના સિંધ્ધાત મુજબ બાળકો ને જ્ઞાન સાથે ગમ્મત ભરેલી રમતોમાં આવરી લેવા..

==> બાળકો ની ક્ષમતા મુજબ તેમની રસરૂચી મુજબની અવનવી પ્રવૃતિઓમાં જોડી તેમની તેજસ્વીતામાં નિખાર લાવવો..

==> અવનવા રમકડાં દ્વારા બાળકો તેમની બાળપણ ની મસ્તીનો લહાવો લુંટાવવો..