About Us

હેતુ :-

  • "શિક્ષણ પ્રત્યેનો વાસ્તવિક પ્રાયોગિક અભિગમ"...
  • અભિગમ:-

  • સર્જનાત્મક પ્રવ્રૃતિઓ દ્વારા બાળકોની કલ્પના શક્તિને વાસ્તવિક રીતે કંડારવી.”.
  • લક્ષ્ય:-

  • “ આનંદમય પર્યાવરણમાં પધ્ધતિ સરની કેળવણી “
  • ક્રિએટિવ ઝોન દ્વારા ચાલતા વિભાગો :-

     ક્રાફટ ઝોન

     સાયન્સ ઝોન

     મેથ્સ ઝોન

     ડ્રીમ લેબ

     ટોય હાઉસ , ટોય ટ્રેન

     એડવેન્ચર ઝોન

     વેશ પરિધાન