Dream Lab:-

Motor Operated Boat

• વિદ્યાર્થીઓના સપના ની લેબ.

• એવી લેબ જયાં,.

==>નાની ખીલી થી લઇને ડ્રીલ મશીન નાની એલ.ઇ.ડી થી લઇને સોલ્ડરીંગ મશીન થર્મોકોલથી લઇને પી.વી.સી/એમ.ડી.એફ ની સીટ બધીજ જાત્ના ગુંદર,સેલોટેપ,ટુલ્સ,કીટો અને આધુનીક સાધનો વાપરી શકે છે..

• 1000 થી પણ જુદા જુદા મોડેલ્સના વિડિઓ જોઇને કોઇ પણ સમય મર્યાદામાં બંધાયા વગર મોડેલ્સ બનાવી શકે છે..

• એવી લેબ જયાં શિક્ષક ને બદલે ટેક્નીકલ મેન્સ હોય છે..

• લેબ પેહલા બાળકો વિજ્ઞાનના નિયમ વપરાતા હોય તેવા મોડેલ્સ બનાવી તેના દ્વારા નિયમ સમજે છે.

• એવી લેબ જયાં પુસ્તકીયા જ્ઞાન કરતા આવડત પર વધારે ધ્યાન આપવામાં આવે છે.