એડવેન્ચર ઝોન :‌‌-

==>ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાઇ રહે તે માટે એડવેન્ચરઝોન માં જીકજેક, લોડરબ્રીજ,બર્માબ્રીજ,સ્કાયટનલ, નેટ ટ્રાવેલિંગ,હેન્ગીગ બામ્બું, કેબલ ટ્રાવેલિંગ,એકસટાઇપબ્રીજ,ટાયર બ્રીજ,ટાયરવોલ,ટાયરસ્ટેપ્સ, કમાન્ડોટનલ,કમાન્ડોનેટ,રોપ ક્લેમ્બીંગ,સ્ટોંગ બેલેન્સ,હેંગીંગ બાર જેવી વિવિધ એક્ટીવીટીના ટ્રેક બનાવવામાં આવ્યા છે.