સાયન્સ ઝોન:-

• રોજબરોજ માં વપરાતી વસ્તુઓના ઉપયોગ દ્વારા વિજ્ઞાનના સત્યો સમજવતા મોડેલ્સ ની બનાવટ.

• વિજ્ઞાનના છુપા રહસ્યોને સાદા અને સરળ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થી માંનસમાં લઇ જવા.

• જાતે શોધવું, મેહનત કરવી,પ્રયત્ન કરવો જેવા કાર્યન્વિત પ્રયોગો વિજ્ઞાનના ગુઢ સત્યોને બહાર લાવવા..

• વિજ્ઞાન પ્રત્યે રસ પેદા થાય તેવા સરળ પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વ્રૃત્તિને સાચી દિશામાં વાળવી.

• જાત અનુભવમાંથી વિજ્ઞાનના સિંધ્ધાતો ને સમજવાની તક આપવી.