ક્રાફટ ઝોન:-

==> બાળકો માં રહેલી તીવ્ર ગ્રહણશક્તિ ને સર્જનશીલતામાં કેળવવાની પ્રવ્રૃત્તિ ઓ નકામી લાગતી વસ્તુઓમાંથી કશુંક નવું,કલાત્મક અને રચનાત્મક બનાવડાવવું..

==>વિદ્યાર્થીઓ ની અકલ્પનીય આનંદની દુનિયાને વાસ્ત્વિક વાતાવરણ પુરુ પાડવુ..

==>વિદ્યાર્થીઓ ગૌરવથી કહેતા થાય કે આ જાતે બનાવ્યું તેવા તેમને ગમતા આકર્ષક,ઉપયૉગી એ નમુના બનાવડાવવા..

==>ઓછા સમયમાં કરામતભર્યા નમુનાની બનાવટ..